Yaad Taji Thai Gai Mp3 Song Download By Rakesh Barot Free 2023. Best Love Song Yaad Taji Thai Gai Mp3 Download in 320Kbps For Free. Yaad Taji Thai Gai Song in voice of Rakesh Barot, Music By Ravi Nagar, Rahul Nadiya, and Lyrics By Darshan Bajigar.

Yaad Taji Thai Gai Mp3 Song Download Rakesh Barot
Yaad Taji Thai Gai Song Download
Yaad Taji Thai Gai Lyrics
એ જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
એ જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
હે જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
હે આખો મારી તરસી તને....
હે આખો મારી તરસી તને જોયી રાજી થઇ
જાનુ મારી... જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
હે જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
હે ચ્યાર નો તારી વાત જોતો ને આવતી નતી તું
યાદ કરી ને જાનુ રડતો હતો હું
ચમ કરી ને કૌ મને ફાવતું નતું રે
ભોળું મારુ દિલ તારા વિના લાગતું નતું રે
હૈયું મારુ તડપે તને... હૈયું મારુ તડપે તને જોઈ લાગી લાઈ
જાનુ મારી... જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
હે આજ જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
તમે નતા અમે જીવતા લાશ જેવા ફરતા
હર જગા ગલી જાનુ જાનુ તને ખોળતા
ચારે ઉગે દાડો ચારે પડે રાત કોઈ ના જાણતા
તારી રે યાદો માં પાગલ ની જેમ ફરતા
એ તું છે મને જીવ થી વાલી... તું છે મને જીવ થી વાલી તું છે જિંદગી મારી
જાનુ મારી... જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
હે આજ જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
આજ જાનુ તારી યાદ જૂની મારા દિલ માં તાજી થઇ
E Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
E Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
He Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
He Aakho Mari Tarasi Tane…
He Aakho Mari Tarasi Tane Joyi Raji Thai
Janu Mari…janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
He Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
He Chyar No Tari Vaat Joto Ne Aavati Nati Tu
Yaad Kari Ne Janu Radato Hato Hu
Cham Kari Ne Kau Mane Favatu Natu Re
Bholu Maru Dil Tara Vina Lagatu Natu Re
Haiyu Maru Tadape Tane…haiyu Maru Tadape Tane Joi Lagi Lai
Janu Mari…janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
He Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
Tame Nata Ame Jivata Lash Jeva Farata
Har Jaga Gali Janu Tane Kholata
Chare Uge Dade Chare Pade Raat Koi Na Janata
Tari Re Yado Ma Pagal Ni Jem Farta
E Tu Che Mane Jiv Thi Vali..tu Che Mane Jiv Thi Vali Tu Che Jindagi Mari
Janu Mari…janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
He Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai
Aaj Janu Tari Yaad Juni Mara Dil Ma Taji Thai